sports

રમતો

અન્ય પ્રવૃત્તિઓની જેમ રમતો પણ વિદ્યાર્થિનીના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે. અમારી શાળામાં શારીરિક તેમજ માનસિક બન્ને પ્રકારની રમતો વિદ્યાર્થિનીઓને રમાડવામાં આવે છે. કબડ્ડી , ખો-ખો, વોલીબોલ, થ્રો બોલ, હેન્ડબોલ જેવી રમતો રમાડવામાં આવે છે, જે તમને મનોરંજન અને શારીરિક વિકાસમાં મદદરૂપ થાય છે.