meeting

વાલી સભા

દરેક ધોરણની પરીક્ષાના પરિણામના દિવસે વાલી સભા ગોઠવવામાં આવે છે. વાલીને મૂલ્યાંકન કસોટીના પેપર દેખાડવામાં આવે છે. તે ઉપરાંત શાળામાં થતી પ્રવૃત્તિ, અભ્યાસક્રમ તેમજ વિદ્યાર્થિનીઓના વર્તનથી જાણકાર કરવામાં આવે છે.