• slider
  • slider
  • slider
  • slider

શાળા વિશે

શ્રી સ્વામિનારાયણ કન્યા વિદ્યામંદિર વર્ષ ર૦૦૬થી શરૂ કરવામાં આવ્યું છે, જે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા સંચાલિત છે. જેમાં માત્ર શાળા જ નહિં પરંતુ રહેવાની સંપૂર્ણ આધુનિક સગવડ થી સજ્જ છાત્રાલય સાથે જીવન ઘડતરની તાલીમ અપાઈ રહી છે. સવારથી સાંજ દરમિયાન શાળા–છાત્રાલયની વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થિનીઓમાં રહેલ વિવિધ શકિતઓને ખીલવવા પૂરક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

શ્રી સ્વામિનારાયણ કન્યા છાત્રાલય એટલે આધુનિક સમયમાં પ્રાચીન ગુરૂકુળનો આદર્શ વિચાર કે જ્યાં વિદ્યાર્થિનીઓ અભ્યાસ કરી રહી છે. જ્યાં વિદ્યાર્થિનીઓના અભ્યાસની સાથે જીવન ઘડતરનો સમન્વય થાય છે. જેથી અભ્યાસ પૂર્ણ કરી ભવિષ્યમાં સમાજ અને દેશને એક આદર્શ નાગરિક આપવાની સમર્થતા કેળવાય છે.

વિગતવાર
image

પરિણામ