સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ


indoor activity

સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ

આપણી સંસ્કૃતિ એ આપણા જીવન સાથે જોડાયેલી છે. સંસ્કૃતિના મૂલ્યો સ્થાપિત થાય તે માટે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ શાળામાં કરાવવામાં આવે છે. વાર્ષિકોત્સવ, શરદોત્સવ, નવરાત્રિ ઉત્સવ વગેરે જેવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો ઉજવવામાં આવે છે અને તેના દ્વારા સાંસ્કૃતિક મૂલ્યો સ્થાપીત કરવવામાં આવે છે.